Lok Sabha Election 2024 | Geniben Thakor | ભાજપને સંદેશો મોકલજો કે ચૂંટણી ખેલદીલીથી લડજો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | Geniben Thakor | પાલનપુર તાલુકાના ગઢ ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ક્રિકેટના મેદાનમાં ઉતર્યા. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ બેટ લઈને મેદાનમાં ઊતર્યા. ગઢ ગામે સોળ ગામ લેઉઆ પાટીદાર સમાજની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું લોકાર્પણ મા રહ્યા હતા હાજર. આ મેચ રમો એ ખેલદીલી પૂર્વક રમજો અને ભાજપને સંદેશો પણ મોકલાવજો કે તમે ચૂંટણી પણ ખેલદીલી પૂર્વક લડજો લોકશાહીનું ગળું ના દાબતા. તો સાથે જ ગેનીબેનએ શંકર ચૌધરીનું નામ લીધા વિના નિશાન સાધ્યું. આ ચૂંટણી ભાજપ - કોંગ્રેસની નથી એક વ્યક્તિ કે જેની ગુલામીમાંથી મેં વાવને મુક્ત કર્યું હવે આ વ્યકતિની ગુલામીમાંથી બનાસને મુક્ત કરાવવાનું છે. તો સાથે જ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલએ પાટીદાર અનામત આંદોલન વખતે અત્યાચારને યાદ કરાવી વળતર ચૂકવવાની વાત મૂકી ગેનીબેન માટે મતની કરી માંગ. ગત રાત્રે ગઢ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આપી હાજરી. ભાજપના ગઢ ગણાતા ગઢ ગામમાં ગેનીબેન ઠાકોર ક્રિકેટ બેટ લઈ મેદાનમાં ઊતર્યા.