Lok Sabha Election 2024 | ગુજરાતમાં 7 મેએ લોકસભાના મતદાનના દિવસે જાહેર રજાનું એલાન
gujarati.abplive.com
Updated at:
08 Apr 2024 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | લોકસભા ચૂંટણીને લઈ મહત્વની જાહેરાત. ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા રહેશે. આગામી ૭ મેના રોજ જાહેર રજા રહેશે. મતદાન માટે ૭ મે ના રોજ જાહેર રજા રહેશે . સામાન્ય વહિવટ વિભાગે જાહેર કર્યો પરિપત્ર.