તૌકતે વાવાઝોડાએ દીવમાં કાંઠે લગારેલી બોટોનો કર્યો ભુક્કો, માછીમારોને કેટલું નુકસાન?

Continues below advertisement

ગુજરાતમાં તૌકતે વાવાઝોડું જ્યાંથી પસાર થયું ત્યાં તબાહી સર્જી ગયું છે.દીવમાં વાવાઝોડા બાદ ઘણી બોટો તૂટી ગઈ છે. જેના કારણે માછીમારોને ભારે નુકસાન થયું છે. તંત્રના કહ્યા પ્રમાણે અંદાજે 40 જેટલી બોટને નુકસાન થયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram