અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદનો માહોલ, બેવડી ઋતુનો અનુભવ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદનો માહોલ જામ્યો છે. શિયાળામાં લોકો ચોમાસાનો અનુભવ કરી રહયા છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સૌરાષ્ટના મોટા ભાગના સ્થળોએ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
Continues below advertisement