LRD ભરતી કૌભાંડ: ઝડપાયેલા આરોપીઓ પૈકી બે પોલીસ કોસ્ટેબલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

LRD ભરતી કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી બે પોલીસ કોસ્ટેબલ. તમામ વિરુદ્ધ લેવાશે કાયદાકીય પગલાં. ગુજરાતમાં આગામી 3 દિવસ પડશે કાતિલ ઠંડી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. ગુજરાતમાં નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. આમ આદમી પાર્ટના નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું માંગ્યું રાજીનામુ. અસિત વોરાએ જણાવ્યું કે પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરશે. પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભ્ર્ષ્ટાચારના આરોપ. છેલ્લા 4 ટર્મથી ભાજપની શાસાન. એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે કરાવી શકાશે બુકિંગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram