મારૂ ગામ મારી વાત: દ્વારકાના બરડીયા ગામે વીજળી-પાણીની સમસ્યા, અધિકારીઓના આંખ આડા કાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2021 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાના બરડીયા ગામે લોકોની સમસ્યા સામે આવી છે. 4 હજારની વસ્તી ધરાવતા ગામમાં વીજળી અને પાણીની પ્રાથમિક સમસ્યા છે. લોકોને 10-12 દિવસ બાદ પાણી મળે છે. પાણી માટે 3 કિલોમીટર સુધીનો ધક્કો ખાવો પડે છે. અધિકારીઓને વીજળી બાબતે રજૂઆત કરતાં તેઓ આંખ આડા કાન કરે છે.