અમરેલીના યાત્રાધામ તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ થયા બ્રહ્મલીન, જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ બ્રહ્મલીન થયા હતા. 101 વર્ષની ઉંમરે મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બાલકૃષ્ણદાસબાપુનુ દુઃખદ નિધન થયું હતું. મહંત બાલકૃષ્ણદાસ બાપુ દેહવિલય થતા સૌરાષ્ટ્ર સહિત મુંબઈના સેવકોમાં શોકનો માહોલ છે. સોમનાથમાં કથા દરમિયાન મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો
Continues below advertisement