મહારાષ્ટ્ર સરકારે સ્કુલ ફીમાં કર્યો 15 ટકાનો ઘટાડો, આ અંગે શું કહ્યું ગુજરાતના વાલીઓએ?

Continues below advertisement

મહારાષ્ટ્ર સરકારે સ્કુલ ફીમાં 15 ટકા ઘટાડો કરીને વાલીઓને મોટી રાહત આપી છે. મહારાષ્ટ્ર સરકારે તમામ બોર્ડ અને માધ્યમિક શાળાના સંચાલકોને શૈક્ષણિક સત્ર 2021-22 માટે 15 ટકા સુધી ફી ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram