Surat: મારી પાસે ત્રણ ઓપ્શન હતા, એક એંસી-બ્યાસી વરસનું જૂનું બિલ્ડિંગ, બીજું સરસ એલિવેશનવાળું મકાન ને ત્રીજો ખુલ્લો પ્લોટ....

Continues below advertisement

દિલ્લીના ઉપમુખ્યમંત્રી આજે સુરતની મુલાકાતે છે. આ અવસરે તેમણે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મનીષ સિસોદિયાએ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ અવસરે મહેશ સવાણીએ કહ્યું હતું કે, ‘રાજકારણમાં આવ્યા બાદ હવે હું માત્ર સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સેવા કરીશ’

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram