મહિસાગર: કોરોના સંક્રમણ વધતા ખાનપુર તાલુકાના બાકોરની બજારો આગામી બે રહેશે બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

મહિસાગર : કોરોના સંક્રમણ અટકાવવા ખાનપુર તાલુકાના બાકોર ગ્રામ પંચાયતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી બે દિવસ શુક્રવાર અને શનિવાર બાકોર બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. માસ્ક વગર કોઈ જોવા મળશે તો 500 રૂપિયા દંડ પંચાયત દ્વારા લેવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram