મહીસાગરના ખાનપુર તાલુકાના ભાજપના મહામંત્રી વીજ ચોરીમાં ઝડપાયા, જુઓ વીડિયો 

Continues below advertisement

મહીસાગરના ખાનપુર તાલુકાના ભાજપના મહામંત્રી વીજ ચોરીમાં ઝડપાયા હતા. મધ્ય ગુજરાત વીજ કંપનીએ 50672 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વિજિલન્સની રેડ દરમિયાન મકાનમાં મીટર બાયપાસ કરી સીધું કનેક્શન કરી વીજ ચોરી કરતા ઝડપાયા હતા.  નરોડા ગામના વિનોદચંદ્ર મોતીભાઈ પટેલ કે જેઓ ભાજપના ખાનપુર તાલુકાના મહામંત્રી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram