Mahisagar News | હવે મહીસાગરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા દારૂની હેરાફેરીનો પર્દાફાશ, શું અપનાવ્યો કિમિયો?
gujarati.abplive.com
Updated at:
10 Dec 2023 05:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMahisagar News | 31 ફર્સ્ટની ઉજવણી પહેલા દારૂની હેરફેરનો નવો કીમિયો સામે આવ્યો. મહીસાગરના સંતરામપુરમાં ST બસમાં દારૂની હેરફેરની ઘટના સામે આવી. રાજસ્થાનથી સંતરામપુર અને સંતરામપુરથી અમદાવાદ પહોંચાડવાના હતા દારૂનો જથ્થો. ડુંગરપુરથી મહીસાગરના સંતરામપુર શહેરમાં પ્રવેશતા જ પોલીસે 9 આરોપી પાસે 47 હજાર કિંમતની 155 બોટલ દારૂ ઝડપી પાડયો. આરોપીઓ ડુંગરપુરથી સ્કૂલ બેગમાં લાવી રહ્યા હતા દારૂ.