Mahisagar: ભાજપ શાસિત નગરપાલિકામાં બળવાના એંધાણ, પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
Continues below advertisement
મહીસાગર નગરપાલીકાના પ્રમુખ વિરૂદ્ઘ ભાજપના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાવી છે. 24થી 18 સભ્યોએ પ્રમુખ સુનિતા બેન સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી છે. નગરપાલીકામાં 14 સભ્યો પૈકીના 11 સભ્યો ભાજપના છે.
Continues below advertisement