Mahisagar Rain News | જિલ્લામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
મહિસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો... સંતરામપુર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. સંતરામપુરમાં ચાલી રહેલા રવાડીના મેળામાં ભીંજાતા ભીંજાતા લોકોએ મેળાની મજા માણી હતી. લુણાવાડા શહેર તેમ જ આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. મહિસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. સંતરામપુર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. સંતરામપુરમાં ચાલી રહેલા રવાડીના મેળામાં ભિંજાતા ભીંજાતા લોકોએ મેળાની મજા માણી હતી.. આ તરફ સંતરામપુરમાં ચાલી રહેલા રવાડીના મેળામાં ભીંજાતા ભીંજાતા લોકોએ મેળાની મજા માણી હતી. લુણાવાડા શહેર તેમ જ આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. મહિસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. સંતરામપુર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. સંતરામપુરમાં ચાલી રહેલા રવાડીના મેળામાં ભિંજાતા ભીંજાતા લોકોએ મેળાની મજા માણી હતી..