ખેતી માટે સિંચાઇને લઇને રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
ખેતી કરતા ખેડૂતો માટે એક રાહતના સમાચાર છે. ખેતીની સિંચાઈને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સિંચાઈ વિભાગની જરૂરીયાતને ધ્યાને રાખીને નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી કે સિંચાઈ વિભાગ નર્મદાનું પાણી ખેતીના સિંચાઈ માટે પુરુ પાડશે...
Continues below advertisement