Ahmedabad: સાંસદ મનસુખભાઇ વસાવાના નામે મંદિર માટે પૈસા માંગનાર ઝડપાયો
Continues below advertisement
સાંસદ મનસુખભાઇ વસાવાના નામે મંદિર માટે પૈસા માંગનાર અમદાવાદથી પકડાયો હતો. ભરૂચ એલ.સી.બી.પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. દહેજ અને ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં સાંસદ નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદિર બનાવવા માટે પૈસાની માંગણી કરનારને ઝડપી લેવામાં આવ્યો હતો.
Continues below advertisement