આ રાજ્યમાંથી ગુજરાત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત,જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. 72 કલાક અગાઉનો ટેસ્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે. મહારાષ્ટ્રથી આવતા લોકોનું ફરજીયાત સ્ક્રીનિંગ પણ કરવાનું રહેશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Maharashtra ABP ASMITA Corona Virus Mandatory Negative Admission Screening Corona Transition Tourist RTPCR Test Corona Update Gujarati News