Mansukh Vasvaa Vs Chaitar Vasava | મનસુખ વસાવાને ચૈતરે શું આપ્યો ફેંક્યો પડકાર? જુઓ અહેવાલ

Continues below advertisement

મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી આમને સામને. મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર કર્યા હતા આક્ષેપ. હોળીના બહાને કોન્ટ્રકરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાના કરાયા હતા આક્ષેપ. ચૈતર વસાવાએ કર્યો વળતો પ્રહાર. મનસુખભાઈ પહેલા તેમના પક્ષનું જુએ. નર્મદા જિલ્લામાં કમલમ માટે રૂ.50 લાખ ઉઘરાવ્યા હોવાના આક્ષેપ. આ બાબતે જાહેરમાં ચર્ચા કરવા ચૈતર વસાવાએ પડકાર ફેંક્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram