મારુ ગામ મારી વાતઃ ડભોઈ તાલુકાના ખેડૂતોની શું છે સમસ્યા?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરાના ડભોઈ તાલુકામાં વરસાદને કારણે ખેડૂતો સમસ્યામાં મુકાયા છે. વધુ પડતા વરસાદને કારણે વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. દંગીવાડા, નારણપુરા, વીરપુરા સહિતના ગામોમાં કપાસ, તુવરે સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram