મારુ ગામ મારી વાતઃ બોટાદના આ ગામના લોકો ઘણી સુવિધાઓથી છે વંચિત, શું કહ્યું ગ્રામજનોએ?

Continues below advertisement

બોટાદ(Botad)ના ભાભણ(Bhabhan) ગામ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જેમાં ગ્રામજનોએ કહ્યું કે, અહીંયા ગામમાં બસની સુવિધા(bus facility) નથી આ સાથે ધોરણ-10 સુધી શાળામાં વર્ગ ન હોવાથી બહાર ભણવા માટે જવું પડે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram