મારુ ગામ મારી વાતઃ બોટાદના પાટી ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો

Continues below advertisement
બોટાદના પાટી ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું કે, ગામમાં ધોરણ-8 સુધી શાળા છે, પછીના અભ્યાસ માટે બહાર જવું પડે છે. બસની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને બહાર ભણવા જવામાં મુશ્કેલી પડે છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram