મારુ ગામ મારી વાતઃ સાવરકુંડલા તાલુકાના ધાંડલા ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement

સાવરકુંડલા તાલુકાના ધાંડલા ગામમાં લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. અહીંયા નદી આવેલી છે તેની પર પુલની ખુબ જરૂર છે જેના માટે વારંવાર સાંસદ, ધારાસભ્યને રજુઆતો પણ કરાઈ છે. તેમ છતા હજુ સુધી પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram