મારુ ગામ મારી વાતઃ સાણંદના માણકોલ ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
સાણંદ તાલુકાના માણકોલ ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, રોડ રસ્તાની સ્થિતિ થોડીક ખરાબ છે. આ સાથે ગામમાં પીવાનું પાણીની સમસ્યા છે પીવાનું પાણી મળતું નથી.
Continues below advertisement