મારુ ગામ મારી વાતઃ વિરમગામના જુના પાધર ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદ જિલ્લાના વિરમગામના જુના પાધર ગામના સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમની સમસ્યા જણાવતા ગ્રામજનોએ કહ્યું કે, ગટર લાઈટ ઘણા સમયથી તૂટી ગઈ છે, પરંતુ તેના માટે કોઈ ધ્યાન દોરતુ નથી. રસ્તા ખુબ બિસ્માર હાલતમાં છે.
Continues below advertisement