મારુ શહેર મારી વાતઃ પાટણના હારીજના લોકોની શું છે સમસ્યાઓ?
Continues below advertisement
પાટણ(Patan)ના હારીજમાં લોકો ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે, મુખ્ય ટ્રાફિકની સમસ્યા છે. ગટરમાં પાણી ઊભરાય છે તેની કોઈ વ્યવસ્થા નથી. ગંદકી વધી રહી છે જેથી રોગચાળાનો પણ ભય રહે છે.
Continues below advertisement