મારુ શહેર મારી વાતઃ પોરબંદરના ખાપટ ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
Continues below advertisement
પોરબંદર(Porbandar)ના ખાપટ(Khapat) ગામના ગ્રામજનો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. દર વર્ષે અહીંયા ચોમાસા(monsoon)માં આખી સોસાયટીની લાઈનમાં પાણી ભરાઈ જાય છે. પ્રાથમિક સુવિધાઓનો અહીંયા ઘણો અભાવ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Porbandar Problems ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Maru Sheher Maari Vaat