મારુ શહેર મારી વાતઃ ગીર સોમનાથના કોડીનારમાં સ્થાનિકોની શું છે સમસ્યા?
Continues below advertisement
ગીર સોમનાથના કોડીનારમાં સ્થાનિકો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયાના નાગરિકોએ જણાવ્યું કે, અહીંયા રખડતા ઢોરોનો આતંક સતત વધી રહ્યો છે. ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન છે.
Continues below advertisement