ડીસા APMC માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી, ચેરમેન તરીકે માવજી દેસાઈની બિન હરીફ વરણી

Continues below advertisement

ડીસા APMC માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે માવજી દેસાઈની બિન હરીફ વરણી કરાઇ છે. માવજી દેસાઈની બિન હરીફ વરણી થતાં ટેકેદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચૂંટણી પ્રક્રિયામાં નિયામકના 13 સભ્યો હાજર હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાઇ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram