ભરૂચ સિવિલમાંથી મળ્યો મેડિકલ વેસ્ટ, સિવિલ પ્રશાસન સામે ઉઠ્યા સવાલ
Continues below advertisement
ભરૂચની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી કચરા પેટીની બહારથી પીપીઇ કીટ અને ઇન્જેકશન સહિતનો મેડીકલ વેસ્ટ મળી આવતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કોરોના વાયરસને આમંત્રણ આપી શકે છે. સામાન્ય રીતે હોસ્પિટલના મેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવાનો હોય છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સ્થળોએથી પણ જાહેરમાં નિકાલ કરી દેવાયેલો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.
Continues below advertisement