નિવાસી તબીબોની હડતાળના પગલે આરોગ્ય મંત્રી નિતિન પટેલ અને તબીબો વચ્ચે બેઠક, જુઓ વિડીયો

Continues below advertisement

રાજયભરમાં ચાલી રહેલી નિવાસી તબીબોની (resident doctor) હડતાળના પગલે આરોગ્ય મંત્રી નિતિન પટેલ, (nitin patel) આરોગ્ય વિભાગના અધિકારી અને તબીબો વચ્ચે બેઠક. બેઠકમાં તબીબોની માંગ માટે ચર્ચા-વિચારણા થશે. આરોગ્ય મંત્રી નિતિન પટેલે ગઇકાલે તબીબોને હડતાળ સમેટવાના આદેશ આપ્યા હતા. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (vijay rupani) આ હડતાળને ગેરકાયદે ગણાવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram