ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક, હાઇકોર્ટના અવલોકન અને અમલીકરણ અંગે ચર્ચા
Continues below advertisement
ગાંધીનગર (gandhinagar) ખાતે મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણીની (vijay rupani) અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળશે. હાઇકોર્ટના (High Court) અવલોકન (observation) અને અમલીકરણ (implementation) અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત રસીકરણ, ઑક્સીજન પ્લાન્ટ (Vaccination, Oxygen Plant) અને મહાત્મા મંદિર ખાતેની કોવિડ હોસ્પિટલ (covid hospital) અંગે પણ ચર્ચા કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani GANDHINAGAR High Court CM ABP ASMITA Covid Hospital Vaccination Oxygen Plant