પૂર્વ કચ્છના વિસ્તાર મેઘ મહેર, ખેડૂતો થયા ખુશ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2021 05:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ કચ્છના (East Kutch) વિસ્તારમાં ક્યાક ધોધમાર તો ક્યાક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. રાપરના આડેસરમાં વરસાદ વરસતા ખેડૂતો હરખાયા હતા. પાકને ફરી જીવનદાન મળતા ખેડૂતો ખુશ થયા હતા. વધુ વરસાદ પાડવા માટે ધરતી પુત્રો આશા સેવી રહ્યા છે.