Mehsana: રેમડેસિવીર ઈંજેક્શનની કાળા બજારીમા ખુલાસો, નિધિ મેડિકલ સ્ટોરનો માલિક કરતો હતો કાળા બજારી

Continues below advertisement

મહેસાણામાં રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારમાં મોટો ખુલાસો થયો છે. નિધિ મેડિકલ સ્ટોરનો માલિક ગુંજન પટેલ ઇન્જેક્શનનો કાળા બજાર કરતો હતો....અને 27 હજાર રૂપિયાાં ઈંજેક્શન વેચતો હતો.મહેસાણા પેરોલ ફર્લો સ્ક્વોડે ઇન્જેક્શનનું રેકેટ ઝડપ્યું હતું. અને બે ઈંજેક્શનું વેચાણ કરતા મેડિક સ્ટોરના માલિક સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી..સામે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને તપાસ કરતા ઈંજેક્શન વેચાણની આખી ચેઇન ખુલી છે...અને વધુ 4 આરોપીના નામ સામે આવ્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram