મહેસાણાની દૂધ સાગર ડેરીના 2200 કર્મચારીને ત્રણ બોનસકાંડ મામલો ફરી ઉઠ્યો, જુઓ વીડિયો

Continues below advertisement

મહેસાણાની દૂધ સાગર ડેરીના 2 હજાર 200 કર્મચારીને ત્રણ બોનસકાંડનો મુદ્દો ઉઠ્યો હતો. ડેરીના સાત કર્મચારીઓની સીઆઇડી ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી.ત્રણ બોનસ આપ્યા બાદ બે બોનસની રકમ પરત લઈ કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો હતો. ગયા વર્ષે દિવાળીએ ડેરીના 2200 કર્મચારીઓને એક સાથે ત્રણ બોનસ આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં બે બોનસની રકમ પર લઇ કૌભાંડ આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્રણ બોનસ આપતા ડેરીએ 12 કરોડ કરતા વધુનો ખર્ચ થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram