પેપરકાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે સવારે પત્રકાર પરિષદ યોજશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પેપરકાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે સવારે પત્રકાર પરિષદ યોજશે. પેપર લીક થવા મુદ્દે પોલીસ તપાસ તેજ બની છે. સાબરકાંઠાના પ્રતિષ્ઠિત લોકોની સંડોવાનું હોવાની આશંકા સેવાઈ રહી છે. જયેશ પટેલ આ મામલે માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના સરકારી અધિકારીઓ પેપર લીક થવામાં ભૂમિકા ભજવી રહયા હોવાની શંકા પણ સેવી રહયા છે. યુવરાજ સિંહે આપેલા સરનામાથી તદ્દન જુદી જગ્યાએ સોદો થયાનું સામે આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Press Conference Gujarat News ABP News State Harsh Sanghvi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Minister Of State For Home Asmita Gujarati News Paperkand Awatikal