જૂની પેન્શન સ્કીમની કર્મચારીઓની માગ વચ્ચે રાજ્યમંત્રી કુબેર ડિંડોરે આપ્યું મહત્વનું નિવેદન, જુઓ વીડિયો

Continues below advertisement

જૂની પેન્શન સ્કીમની કર્મચારીઓની માગ વચ્ચે રાજ્યમંત્રી કુબેર ડિંડોરે લુણાવાડાના કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. અમે શિક્ષકોના તમામ પ્રશ્નો સાંભળ્યા છે અને GPFની કર્મચારીઓ માગ કરે છે તે અમે જ પૂરી કરીશુંઃ કુબેર ડિંડોર

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram