મોડાસાઃ ચાર કલાકમાં વરસ્યો છ ઇંચ વરસાદ, એક જ રાતમાં છલકાયું તળાવ

Continues below advertisement

અરવલ્લીના મોડાસા પાસે એક જ રાત્રીમાં તળાવ ઉભરાયુ હતું. સાકરીયા કંપા,માથાસુલીયા પંથકમાં ગત રાત્રે ૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. માતેરુ તળાવ એક જ રાત્રીમાં ભરાતા આજુબાજુ ખેતરો જળબંબાકાર થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram