મોડાસાઃ પોલીસે રોકતા યુવતીએ બે હાથ જોડીને કહ્યું, 'ઘરે તો જવા દો સાહેબ, અમે આતંકવાદી નથી, માસ્ક પહેર્યો છે....', જુઓ વીડિયો

Continues below advertisement
અરવલ્લી: ભારત બંધના સમર્થનમાં ગુજરાતમાં પણ કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. અરવલ્લીના મોડાસામાં વિરોધ કરતા પહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જીલ્લા પ્રમુખ, ધારાસભ્ય સહીત 50 કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય અને હોદ્દેદારોને નજરકેદ કરાયા છે. સ્કૂટી પર જઈ રેહલી મહિલાઓને પોલીસે રોકતા મહિલાએ બે હાથ જોડીને કહ્યું, 'ઘરે તો જવા દો સાહેબ, અમે આતંકવાદી નથી, માસ્ક પહેર્યો છે....'

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram