રાજ્યમાં આ વર્ષે ચોમાસની સાધારણ શરૂઆત, ખેતી પર થઈ વ્યાપક અસર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2021 01:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આ વર્ષે ચોમાસની સાધારણ શરૂઆત થઈ. સૌરાષ્ટ્રમાં આ વર્ષે 23 ટકા વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષની તુલનામા 50 ટકા કરતાં પણ ઓછો છે. વરસાદ ખેંચાતા વાવેતર પર વ્યાપક અસર થઈ છે.