મોરબી:14 દિવસ લાંબી ચાલેલી ટ્રક ડ્રાઈવરોની હડતાળ આજે સમેટાઇ, ઉદ્યોગકારો-ટ્રાન્સપોટરો શું થયું સમાધાન?

Continues below advertisement

મોરબીમાં (morbi) 14 દિવસ લાંબી ચાલેલી ટ્રક ડ્રાઈવરોની (truck drivers) હડતાળ (strike) આજે સમેટાઇ હતી. ઉદ્યોગકારો અને ટ્રાન્સપોટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં નિર્ણય કરાયો હતો કે, સામાનની લોડીંગ કરતી વખતે વેપારીઓ ટ્રક ડ્રાઈવરોની પ્રતીટન 40 રૂપિયા આપવાના રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram