મોરબીઃ માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચાડવા માટે હડવદ તાલુકાના ખેડૂતોનો મહત્વનો નિર્ણય

Continues below advertisement

મોરબી(Morbi) નજીક માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી પહોંચાડવા માટે હડવદ( Hadwad) તાલુકાના 8 ગામના ખેડૂતો 48 કલાક પાણી નહીં લે. મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કાન્તિલાલ અમૃતિયાની આગેવાનીમાં હડવદના ટિકર ગામે ખેડૂતોની બેઠક મળી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram