મોરબી જિલ્લા પંચાયતના સભ્ય કાંતાબેનના પતિએ કરી આત્મહત્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી જિલ્લા પંચાયત સદસ્યના પતિએ આત્મહત્યા કરી હતી. મોરબી જિલ્લા પંચાયત સભ્ય કાંતાબેનના પતિ હનુભાઈ કોળીએ આત્મહત્યા કરી હતી. હનુભાઈ કોળી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે.