મોરબી:કમૌસમી વરસાદના પગલે ખેડૂતોની સરકાર પાસે વળતરની માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોરબીમાં કમૌસમી વરસાદ થતા ખેડૂતો દુઃખી થયા છે. અને પાકને નુકસાન પહોંચ્યું છે. જેને કારણે હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહયા છે. આના માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખાયો છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે આ મામલે રજૂઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram