Morbi: સિવિલ હોસ્પિટલની બહાર દર્દી ત્રણ કલાક એમ્બ્યુલન્સમાં જ કણસતો રહ્યો, ડોક્ટરો ન આવતા દર્દીનું મૃત્યુ થતા પરિવારે કર્યો હોબાળો

Continues below advertisement

મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દર્દીના સગા ૫ વાગ્યાના ૧૦૮ માં લાવ્યા હોય પરંતુ સિવિલના ડોક્ટર તપાસમાં ના આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનો વારંવાર ડોક્ટરને બોલાવવા માટે ગયા હતા પરંતુ ડોક્ટર આવ્યા જ નહિ અને અંતે દર્દીએ દમ તોડ્યો હતો.  ટંકારાના રહેવાસી દર્દીનો ગત.૧૭ ના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram