મોરબી: ગાળા ગામમાં પુલ થયો જર્જરિત, ગાબડાં પાડવાનું શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મોરબીમાં ગાળા ગામ જતા વાહન ચાલકો ચેતી જજો. જર્જરિત પુલ પર હવે ગાબડા પડી રહયા છે. વહેલી સવારે પુલનો કેટલોક જર્જરિત ભાગ તૂટી પડ્યો હતો. જેને જોતા હવે અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે વારંવાર રજુઆત કરી હતી પરંતુ કોઈ સમાધાન ન આવતા હવે પુલમાં ગાબડા પડી રહયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Morbi ABP News State Vehicle ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Gala Village Dilapidated Bridge Gabda