પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠકનું  આયોજન કરાયું હતું. કાર્યાલય પર કો-ઓર્ડિનેશન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, નેતા વિપક્ષ સુખરામ રાઠવા ઉપસ્થિત છે. આ બેઠકમાં ચૂંટણી મામલે રણનીતિ ઘડવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram