મોરબી: કેનાલનું પાણી હળવદના રણમાં ઘૂસતા અગરિયાઓ પરેશાન

Continues below advertisement
મોરબી: હળવદના રણમાં પાણી પહોંચતા અગરિયાઓ પરેશાન. હળવદના કીડી ગામ પાસે રણમાં પાણી પહોંચતા અગરિયાઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. મીઠાના અગરમાં પાણી ઘુસી જતા અગરિયાઓની ચિંતામાં વધારો. કેનાલનું પાણી રણમાં પહોંચ્યુ હોવાનુ અગરિયાઓની વાત. 10 થી 12 જેટલા મીઠાના અગરોમાં પાણી ઘુસ્યા. મીઠાના અગરમાં મીઠા પાણી ઘુસી જતા મીઠું પાકને નુકશાન થવાની ભીતિ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram