રાજ્યના ચાર મહાનગરોમાં 1100થી વધુ મ્યુકરમાઈકોસિસના દર્દી, અમદાવાદમાં રોજની કેટલી થાય છે સર્જરી?

Continues below advertisement

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં રિકવર થયા બાદ હવે મ્યુકરમાઈકોસિસ થવાનું પ્રમાણ વધી રહ્યું છે.મુખ્ય ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 1100થી વધુ કેસ નોંધાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram