અમેરિકામાં 3 લાખ કરતા વધુ કોરોના કેસ નોંધાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમેરિકામાં 3 લાખ કરતા વધુ કોરોના કેસ નોંધાયા. કાપડ પર જીએસટી વધારા મુદ્દે વેપારીઓમાં રોષ. સુરત અને અમદાવાદમાં વેપારીઓએ પાળ્યો બંધ. રાજકોટમાં પણ માર્કેટ બંધ રાખવામાં આવ્યા. સુરતમાં એક જ પરિવારના 5 લોકો કોરોના સંક્રમિત થયા. આણંદમાં 15 દિવસ માટે સ્કુલ બંધ રાખવામાં આવી. દેશમાં કોરોના કેસમાં એક જ દિવસમાં 30 ટકાનો વધારો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram