રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ, 75 દિવસ બાદ 800થી વધુ કેસ નોંધાયા
Continues below advertisement
રાજ્યમાં 28 ડિસેમ્બર બાદ પ્રથમ વખત કોરોનાના 810 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ બે દર્દીના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 96.82 ટકા થયો હતો. અમદાવાદ શહેરમાં પણ કોરોના ઘાતક બની રહ્યો છે.રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 163 કેસ નોંધાયા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. અમદાવાદમાં છેલ્લા ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩૫ ટકાનો વધારો થયો છે
Continues below advertisement